ગુજરાતના રાજકોટમાં એક ભયાનક અકસ્માતની ઘટના સામે આવી છે. અહીં એક બેફામ સિટી બસ ચાલકે અનેક વાહનોને અડફેટે લેતાં 3 લોકોના મોત નિપજ્યા છે. બેફામ બસ ચાલકની છેલ્લે ટક્કર કાર સાથે થયા બાદ રોકાઈ ગઈ હતી.