Home /
Gujarat
/
Surat
: Surat: Call center caught cheating on the pretext of providing loans
Surat: લોન અપાવવાના બહાને છેતરપિંડી કરતું કોલ સેન્ટર ઝડપાયું

Last Update :
20 Nov 2025
સુરત શહેરમાં પંચરંગી વસ્તીને લીધે ક્રાઈમમાં સતત વધારો થતો જોવા મળી રહ્યો છે. અઠવાલાઈન વિસ્તારમાં લોકોને લોન આપવાના બહાને છેતરપિંડી આચરવામાં આવતું કોલ સેન્ટર પોલીસે ઝડપી પાડયું છે.