૧૩ જૂને ઇઝરાયલ દ્વારા ઇરાન પર પ્રથમ હુમલાથી શરૂ થયેલા યુદ્ધે હવે વૈશ્વિક સ્તરે ક્રૂડ ઓઇલના ભાવને હચમચાવી દીધા છે. ક્રૂડ ઓઇલમાં ૧૩% સુધીનો ઉછાળો એ સંકેત આપે છે કે આવનારા દિવસો ભારત અને અન્ય આયાતકાર દેશો માટે વધુ મુશ્કેલ બની શકે છે.