Shri Sanwalia Sheth: રાજસ્થાનના ચિત્તોડગઢ જિલ્લાના મેવાડના પ્રસિદ્ધ કૃષ્ણધામ શ્રી સાંવરિયા શેઠ મંડપિયામાં ભક્તોએ ઉદાર હાથે દાન આપ્યું છે. ચતુર્દશી નિમિત્તે ખોલવામાં આવેલી માસિક દાન પેટીમાં પહેલા જ દિવસે રેકોર્ડબ્રેક દાન નોંધાયું હતું.