Home / GSTV શતરંગ / Dr. Megha Patel : Do you often get swollen toes? So you may have gout Megha Patel

શતરંગ / શું તમને વારંવાર અંગુઠા પર સોજો આવી જાય છે? તો તમને ગાંઠિયો વા(ગાઉટ) હોઈ શકે છે

શતરંગ / શું તમને વારંવાર અંગુઠા પર સોજો આવી જાય છે? તો તમને ગાંઠિયો વા(ગાઉટ) હોઈ શકે છે

- જાગૃતતા જરૂરી

ગાંઠિયો વા એ એક એવો રોગ છે જેમાં સાંધામાં સોજાના ફરી ફરીને હુમલા થાય છે. ગાંઠિયો વામાં દુખાવો, સોજો, લાલાશ, અને અડવાથી પણ દુ:ખાવો થવો ખૂબ જ સામાન્ય છે. મોટાભાગે પગના અંગૂઠાને ગાંઠિયા વા માં સૌથી વધુ અસર થાય છે. પગનો અંગૂઠો વારંવાર સોજી જાય છે અને સાંધો એકદમ લાલાશ પડતો અને ગરમ થઇ જાય છે. ઘણીવાર રાત્રે પણ ઊંઘમાં દુ:ખાવો ઉપડે છે.

પ્રીમિયમ મેમ્બર શિપ હોય, તો લોગીન કરો.