Home / Gujarat / Rajkot : Police arrest man who created dummy Instagram account to trick women

ડમી ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ બનાવી મહિલાઓને ફસાવી, લોન રિકવરી એજન્ટ બની પોલીસે આરોપીને દબોચ્યો

ડમી ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ બનાવી મહિલાઓને ફસાવી, લોન રિકવરી એજન્ટ બની પોલીસે આરોપીને દબોચ્યો

રાજકોટ જિલ્લાના જેતપુરમાં ડમી ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ બનાવીને અનેક મહિલાઓને પ્રેમના જાળમાં ફસાવનાર યુવકની પોલીસે ધરપકડ કરી છે. આરોપી ફેક ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ બનાવી મહિલાઓ સાથે સંપર્ક સાધતો હતો. થોડા દિવસો પહેલાં જેતપુર સિટી પોલીસ મથકે એક ફરિયાદ નોંધાઈ હતી, જેમાં આરોપીએ ફેક આઈડી પરથી મેસેજ કર્યા બાદ રાજકોટના કેટલાક શખ્સોએ તેને માર માર્યો હતો.

 

LockIcon
lock News Banner
પ્રીમિયમ મેમ્બર શિપ હોય, તો લોગીન કરો
DB QR Code
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો LockIcon LockIcon

Icon