Home / Sports : Rishabh Pant's eyes on breaking Virat Kohli's record in 2nd test

IND vs ENG / રિષભ પંત પાસે છે વિરાટ કોહલીનો રેકોર્ડ તોડવાની તક, શું એજબેસ્ટનમાં કરી શકશે આ કમાલ?

IND vs ENG / રિષભ પંત પાસે છે વિરાટ કોહલીનો રેકોર્ડ તોડવાની તક, શું એજબેસ્ટનમાં કરી શકશે આ કમાલ?

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે 5 મેચની ટેસ્ટ સિરીઝની બીજી મેચ 2 જુલાઈથી એજબેસ્ટન ખાતે રમાશે. બંને ટીમોએ આ ટેસ્ટ મેચ માટે તૈયારીઓ કરી રહી છે. લીડ્સમાં રમાયેલી પહેલી ટેસ્ટ મેચમાં ટીમ ઈન્ડિયાને 5 વિકેટથી હારનો સામનો કરવો પડ્યો હતો. આવી સ્થિતિમાં, હવે ટીમ ઈન્ડિયા બીજી મેચ કોઈપણ કિંમતે જીતીને વાપસી કરવા માંગશે. આ મેચમાં, ટીમ ઈન્ડિયાના વિકેટકીપર બેટ્સમેન રિષભ પંત પાસે વિરાટ કોહલીનો એક ખાસ રેકોર્ડ તોડવાની તક હશે. વિરાટે એજબેસ્ટનમાં ભારતીય ખેલાડી તરીકે ટેસ્ટ ફોર્મેટમાં સૌથી વધુ રન બનાવ્યા છે અને પંત પાસે આ રેકોર્ડ તોડવાની તક હશે.

 

LockIcon
lock News Banner
પ્રીમિયમ મેમ્બર શિપ હોય, તો લોગીન કરો
DB QR Code
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો LockIcon LockIcon

Icon