સુરતના વેડ રોડ પરઅસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો છે. ઓર્ચિડ ટાવરમાં અજાણ્યા શખ્સોએ તોડફોડની ઘટના બની હતી. જેના કારણે સ્થાનિકને ભારે ભયની સાથે રોષનો માહોલ જોવા મળી રહ્યો છે. સમગ્ર તોડફોડનો બનાવ સીસીટીવીમાં કેદ થઈ જતાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.