Home / Entertainment : Anil Kapoor and Vijay Varma to star in a web series

સ્ક્રીન પર એક સાથે જોવા મળશે Anil Kapoor અને Vijay Varma, હંસલ મહેતાની વેબ સિરીઝમાં કરશે કામ

સ્ક્રીન પર એક સાથે જોવા મળશે Anil Kapoor અને Vijay Varma, હંસલ મહેતાની વેબ સિરીઝમાં કરશે કામ

અનિલ કપૂર (Anil Kapoor) અને વિજય વર્મા (Vijay Varma) એક નવી વેબ સિરીઝમાં સાથે દેખાશે. બિઝનેસ ગૃહો વચ્ચેની હોડ આધારિત આ વેબ સિરીઝ હંસલ મહેતા (Hansal Mehta) બનાવી રહ્યા છે. તે અમેરિકી ટીવી શો 'બિલિયન્સ' પર આધારિત હોવાની પણ ચર્ચા છે. 

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

અનિલ કપૂર (Anil Kapoor) અને વિજય વર્મા (Vijay Varma) બંને બિઝનેસ રાઈવલની ભૂમિકામાં દેખાશે. સિરીઝના અન્ય કલાકારો અંગે હજુ સુધી કોઈ વિગતો જાહેર નથી કરવામાં આવી. 

અનિલ કપૂર (Anil Kapoor) તેની સેકન્ડ ઈનિંગમાં ઓટીટી સ્પેસ પર પણ મહત્ત્વની ભૂમિકાઓ ભજવી રહ્યો છે. 'ધ નાઈટ મેનેજર' સિરીઝમાં અન્ડરવર્લ્ડ ડોનની તેની ભૂમિકાની પણ ખાસ્સી પ્રશંસા થઈ હતી.

Related News

Icon