અર્જુન કપૂર અને મલાઈકા અરોરા બી-ટાઉનના તે કપલ્સ પૈકીના એક હતા જેમની સારી એવી ફેન ફોલોઈંગ હતી. લોકો તેમને સાથે જોવાનું પસંદ કરતા હતા. પરંતુ દુ:ખની વાત એ રહી કે તેમનો સંબંધ સમયની કસોટી પર ખરો ઉતર્યો નહીં અને આખરે તે આંતરિક સંમતિથી અલગ થઈ ગયા પરંતુ તાજેતરમાં જ એક્ટરે પોતાની એક્સ ગર્લફ્રેન્ડને મોડી રાત્રે મેસેજ મોકલવાની વાતનો સ્વીકાર કર્યો. બ્રેકઅપ બાદ એક્ટ્રેસને ભૂલી નથી શક્યો.

