Home / Gujarat / Surendranagar : Students who have pending fees will get the hall ticket only when they pay Rs

સુરેન્દ્રનગર: લીંબડી સેન્ટ થોમસ શાળા વિવાદમાં ફસાઈ, ફી બાકી રહેનારા વિદ્યાર્થીઓ રૂપિયા ભરશે તો જ મળશે હોલ ટિકિટ

સુરેન્દ્રનગર: લીંબડી સેન્ટ થોમસ શાળા વિવાદમાં ફસાઈ, ફી બાકી રહેનારા વિદ્યાર્થીઓ રૂપિયા ભરશે તો જ મળશે હોલ ટિકિટ

સુરેન્દ્રનગરના લીંબડીમાં આવેલી સેન્ટ થોમસ શાળા વિવાદમાં ફસાઈ ગઈ છે. વાલીઓએ શાળા સંચાલકો પર ગંભીર આક્ષેપો લગાવ્યા છે. તેમનું કહેવું છે કે જે વિદ્યાર્થીઓએ શાળાની ફી ભરી નથી, તેમને હોલ ટિકિટ આપવામાં નથી આવી રહી. વાલીઓનો દાવો છે કે શાળા સંચાલકોએ મેસેજ કરીને સ્પષ્ટ જણાવ્યું હતું કે ફી ભર્યા બાદ જ હોલ ટિકિટ મળશે.

 

LockIcon
lock News Banner
પ્રીમિયમ મેમ્બર શિપ હોય, તો લોગીન કરો
DB QR Code
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો LockIcon LockIcon

Icon