Home / Gujarat / Surendranagar : Chotila provincial officer raids highway hotel, flammable substance seized

ચોટીલા પ્રાંત અધિકારી દ્વારા હાઈવેની હોટલ પર દરોડા, લાખો રૂપિયાનો જવલનશીલ પદાર્થ ઝડપાયો

ચોટીલા પ્રાંત અધિકારી દ્વારા હાઈવેની હોટલ પર દરોડા, લાખો રૂપિયાનો જવલનશીલ પદાર્થ ઝડપાયો

સુરેન્દ્રનગર: ચોટીલા પ્રાંત અધિકારી દ્વારા નેશનલ હાઈવે ઉપર આવેલ હોટલોમાં ચેકિંગ હાથ ધર્યું હતું. આ ચેકીંગ દરમિયાન એક હોટલમાંથી લાખો રૂપિયાનો જવલનશીલ પદાર્થ મળી આવ્યો છે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

ચોટીલા પ્રાંત અધિકારી દ્વારા અમદાવાદ-રાજકોટ નેશનલ હાઇવે પર જય દાણા બાબા નામની હોટલમાંથી જવલનશીલ પદાર્થ રાખી વેચાણ કરતા હોવાની બાતમી મળી હતી જેના આધારે ચેકિંગ કર્યું હતું. ચેકિંગ દરમિયાન આ હોટલમાં જવલનશીલ પદાર્થ રાખવાનાં ત્રણ ટાંકા ઝડપી પાડયાં હતાં. પ્રાંત અધિકારીની ટીમે હોટલમાં તપાસ કરી જવલનશી પદાર્થ રાખવામાં આવેલ ત્રણ ટાંકા સાથે કુલ રૂપિયા 38,71,500 લાખનો મુદ્દામાલ ઝડપી પાડ્યો છે. સમગ્ર મામલે પ્રાંત અધિકારી દ્વારા તપાસ હાથ ધરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.



Related News

Icon