Home / India : Why was Foreign Secretary Vikram Misri trolled? Owaisi defended him and said this, know this

Operation Sindoorનો અવાજ બનેલા વિદેશ સચિવ વિક્રમ મિસરી કેમ ટ્રોલ થયા, ઓવૈસીએ બચાવ કરી આવું કહ્યું, જાણો

Operation Sindoorનો અવાજ બનેલા વિદેશ સચિવ વિક્રમ મિસરી કેમ ટ્રોલ થયા, ઓવૈસીએ બચાવ કરી આવું કહ્યું, જાણો

Operation Sindoor: ભારત અને પાકિસ્તાન યુદ્ધવિરામની જાહેરાત પછી કેટલાક લોકો સોશિયલ મીડિયા પર ભારતના વિદેશ સચિવ વિક્રમ મિસરીની ટીકા કરી રહ્યા છે. સોશિયલ મીડિયા પર થઈ રહેલી ટ્રોલિંગના વચ્ચે વિક્રમ મિસરીએ પોતાનું એક્સ એકાઉન્ટની પોસ્ટ પ્રોટેક્ટેડ કરી નાખી છે. ઘણા ટીકાકારોએ વિક્રમ મિસરીના જૂના ફોટા અને પરિવારના સભ્યો અંગે ખરાબ ટિપ્પણીઓ પણ કરી છે. પરંતુ ટ્રોલિંગ વચ્ચે એઆઈએમઆઈએમના પ્રમુખ હૈદ્રાબાદના સાંસદ અસદુદ્દીન ઓવૈસી વિક્રમ મિસરીના ટેકામાં ઉતરી પડયા છે. ઓવૈસીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર એક પોસ્ટ લખી આ ટ્રોલ્સને ખખડાવી નાખ્યા છે. 

 

LockIcon
lock News Banner
પ્રીમિયમ મેમ્બર શિપ હોય, તો લોગીન કરો
DB QR Code
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો LockIcon LockIcon

Icon