ગુજરાતમાં એપ્રિલ મહિનાના પ્રારંભથી જ કાળઝાળ ગરમી પડી રહી છે. આકાશમાંથી વરસતા અગનગોળા વચ્ચે ગુજરાતની વીજ માગ પણ ગરમીના પારાની જેમ જ ઝડપભેર ઉપર જઈ રહી છે. એપ્રિલ મહિનાના પહેલા 10 દિવસમાં જ ગુજરાતની વીજ માગ 25000 મેગાવોટને પાર કરી ગઈ છે.