Home / Gujarat / Surat : Gross negligence of the municipal administration

Surat News: પાલિકા તંત્રની ઘોર બેદરકારી, મેઈન રોડ પર ઢાંકણા વગરની ખુલ્લી ગટર, VIDEO

સુરત મહાનગર પાલિકામાં સામા ચોમાસે ઘોર નિદ્રામાં હોવાનું છે. માસૂમ કેદારના મોત બાદ પણ સુરત મનપા તંત્ર નથી સુધરી રહ્યું. દિલ્હી ગેટ મૈન રોડ પર ઢાંકણ વગરની ખુલ્લી ગટર જોવા મળી હતી. મેઈન રોડ પર ગટર ખુલ્લી હોવાથી ગમે ત્યારે અકસ્માત સર્જાઈ શકે છે. 15 ફૂટ ઊંડી ગટર ખુલ્લી મૂકી દેવામાં આવી છે. કોઈ પણ બેરીકેટ લગાવામાં આવ્યા નથી. હજારો વાહનની અવર જવર વચ્ચે મોતની ખુલ્લી ગટર છે. પાલિકા પોતાની બુદ્ધિનું પ્રદર્શન કરતા દ્રશ્યો નજરે પડી રહ્યાં છે.

 

LockIcon
lock News Banner
પ્રીમિયમ મેમ્બર શિપ હોય, તો લોગીન કરો
DB QR Code
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો LockIcon LockIcon

Icon