Gold Rate : સોનાના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. છેલ્લા એક અઠવાડિયામાં 24 કેરેટ સોનું 1910 રૂપિયા મોંઘુ થયું છે. 22 કેરેટ સોનાના ભાવમાં 1750 રૂપિયાનો વધારો થયો છે. રાજધાની દિલ્હીમાં 24 કેરેટ સોનાનો હાલનો ભાવ 97,730 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.