Gold Rock : નાસાના પર્સિવરેન્સ માર્સ રોવરે મંગળ ગ્રહ પર એવી શોધ કરી છે કે વૈજ્ઞાનિકો આશ્ચર્યચકિત છે. જેઝેરો ક્રેટરની ધાર પર એવા ખડકો મળ્યા છે જે મંગળના પ્રાચીન ઇતિહાસની કથા કહે છે. ચાલો, આ પૂરી વાર્તા જાણીએ.