Home / Gujarat / Amreli : Gram Panchayat elections have not been held till date in Pratapgarh village of Lathi taluka

ગુજરાતનું એક એવું ગામ જ્યાં આજ સુધી નથી થઈ ગ્રામપંચાયતની ચૂંટણી! વર્ષોથી ગામમાં સરપંચ બિન હરીફ

ગુજરાતનું એક એવું ગામ જ્યાં આજ સુધી નથી થઈ ગ્રામપંચાયતની ચૂંટણી! વર્ષોથી ગામમાં સરપંચ બિન હરીફ

ગુજરાતમાં ગ્રામ પંચાયતની ચૂંટણીને લઈને તૈયારીઓ શરૂ છે, ત્યારે અમરેલી જિલ્લામાં કુલ 114 સામાન્ય અને 193 પેટા મળીને 307 ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાવાની છે. જેમાં અત્યાર સુધીમાં 29 ગ્રામ પંચાયતો સમરસ થઈ ચૂકી છે અને હજુ પણ વધુ પંચાયતો સમરસ બને તેવી શક્યતા છે. જ્યારે 163 વોર્ડમાં એક પણ ઉમેદવારી પત્ર ભરાયું નથી. તેવામાં લાઠીના પ્રતાપગઢ ગામમાં આઝાદી સમયથી ચૂંટણી થતી ન હોવાનો પૂર્વ સરપંચે દાવો કર્યો છે. આ ગામમાં સમરસથી સરપંચ બિન હરીફ ચૂંટાતા હોવાનું ગ્રામજનોનું કહેવું છે. 

 

LockIcon
lock News Banner
પ્રીમિયમ મેમ્બર શિપ હોય, તો લોગીન કરો
DB QR Code
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો LockIcon LockIcon

Icon