Home / GSTV originals / Dharmlok : Special feature of Vaijnath Mahadev Temple

જાણો, વૈજનાથ મહાદેવ મંદિરની વિશેષતા

બે દાયકા પહેલા જ્યાં ગાયના આંચળમાંથી દૂધની ધારા વહેતી હતી તે જગ્યા આજે વૈજનાથ મહાદેવ તરીકે પૂજાય છે.