ગુજરાત પોલીસને લઈને ખુશીના સમાચાર સામે આવ્યા છે. રાજ્યમાં બે દિવસ પહેલાં 33 બિન હથિયારી PSIના બઢતીના આદેશ કરવામાં આવ્યા હતા. જ્યારે આજે બુધવારે (9 એપ્રિલ, 2025) રાજ્યના અલગ-અલગ જિલ્લામાં ફરજ બજાવતા અન્ય 49 બિન હથિયારી PSIને PIમાં પ્રમોશન આપવામાં આવ્યું છે.

