Home / Gujarat / Ahmedabad : A young man studying medicine told his story

Plane Crash દુર્ઘટનામાં વધુ એક પ્રત્યક્ષદર્શીની કહાની, મેડિકલનો અભ્યાસ કરતા યુવકે જણાવી આપવીતી

Ahmedabad Plane Crash News: વિમાન દુર્ઘટનામાં જેતપુરનો વિદ્યાર્થી મિતાંશુ ઠેસિયા પણ સામેલ હતો, જે અમદાવાદની મેડિકલ કોલેજમાં બીજા વર્ષમાં અભ્યાસ કરે છે. ઘટના સમયે મિતાંશુ તેના મિત્ર સાથે ત્યાં હાજર હતો, પણ તેઓ સમયસૂચક પગલાં લઈ દુર્ઘટનાસ્થળેથી દૂર ખસ્યા હતા. છતાં પણ દુર્ઘટનાની આગના તાપથી મિતાંશુના હાથમાં દાઝની ઈજા થઇ હતી. મિતાંશુએ જણાવ્યું કે ઘટનાની ભયાવહતા અત્યંત ડરામણી હતી અને ઘણા લોકો ગંભીર રીતે ઘાયલ થયા. મિતાંશુના બચાવથી પરિવાર હર્ષભેર, ભગવાનનો આભાર માન્યો હતો.

 

LockIcon
lock News Banner
પ્રીમિયમ મેમ્બર શિપ હોય, તો લોગીન કરો
DB QR Code
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો LockIcon LockIcon

Icon