BZ કૌભાંડમાં ભૂપેન્દ્રસિંહ ઝાલાને મોટો ઝટકો લાગ્યો છે. કોર્ટે ભૂપેન્દ્રસિંહ ઝાલાના જામીન નામંજૂર કર્યા છે. BZ પોન્ઝી સ્કીમ કૌભાંડ કેસમાં આરોપી ભૂપેન્દ્રસિંહ ઝાલાના રિમાન્ડ પૂર્ણ થતા ફરી જેલ હવાલે કરવામાં આવ્યો છે. CID ક્રાઇમે રિમાન્ડ પૂર્ણ થતા કોર્ટમાં રજૂ કર્યો હતો જ્યાં ગ્રામ્ય કોર્ટે જેલ હવાલે કર્યો હતો.

