એક બાજુ ગુજરાતમાં મેઘરાજા આવી પહોંચ્યા છે. પરંતુ બીજી બાજુ અમદાવાદમાં હજુ પણ કેટલાક વિસ્તારોમાં ખોદકામ થયેલું જોવા મળી રહ્યું છે. શહેરમાં ખોખરા, રખિયાલ સહિતના વિસ્તારોમાં ખાડા ખોદેલા જોવા મળી રહ્યા છે.