નડિયાદમાં 17 વર્ષના કિશોરે પ્રેમજાળમાં ફસાવી પડોશમાં રહેતી 12 વર્ષની બાળા પર મરજી વિરૂદ્ધ દુષ્કર્મ આચર્યું હતું. પખવાડિયા પછી પેટમાં દુઃખાવો થતાં બાળાએ ફોઈને સમગ્ર હકીકત જણાવ્યા બાદ નડિયાદ ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવાઈ હતી. પોલીસે કિશોરની અટકાય કરી તપાસ હાથ ધરી છે.

