આણંદમાં આવેલા પેટલાદના તલવાડી નજીક વારંવાર ફાટક બંધ કરતાં સ્થાનિકો દ્વારા વિરોધ નોંધાવીને આંદોલન કરવામાં આવ્યો હતો. સ્થાનિકો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે કે વારંવાર લાંબા સમય સુધી ટ્રેનના ફાટક બંધ રાખવામાં આવે છે, જેના કારણે સ્થાનિકોને ભારે નુકસાની વેઠવી પડે છે.

