
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વરસાદી વાતાવરણ વચ્ચે આકાશમાં એવું અદ્ભૂત દૃશ્ય સર્જાયું છે કે જેનારને આંખો પર વિશ્વાસ ન થાય! ભાટિયા પંથકમાં સર્જાયેલા આ અદ્ભૂત દૃશ્યમાં વાદળ ધરતી પરથી આકાશમાં જતું હોય એવું દેખાતા લોકો પણ આશ્ચર્યચકિત થયા હતા. મોટાભાગે આવા ટોર્નાડો જેવા દૃશ્યો વિદેશોમાં જોવા મળે છે. પણ આવું દૃશ્ય ભાટિયા પંથકમાં દેખાતા લોકોમાં પણ કુતુહલ સર્જાયું હતું. જુઓ આ વીડિયો -