Home / Gujarat / Gandhinagar : The state government announced a 5 percent tax exemption on electric vehicles, now this benefit will be available

Electric Vehicle: રાજ્ય સરકારે ઈલેક્ટ્રિક વાહનો પર 5 ટકા ટેક્સ છૂટની જાહેરાત કરી, હવે થશે આ ફાયદો

Electric Vehicle: રાજ્ય સરકારે ઈલેક્ટ્રિક વાહનો પર 5 ટકા ટેક્સ છૂટની જાહેરાત કરી,  હવે થશે આ ફાયદો

Electric Vehicle Tax : પરિવહનને પ્રોત્સાહન આપવા માટે ગુજરાત સરકારે 31 માર્ચ, 2026 સુધી સંપૂર્ણપણે ઇલેક્ટ્રિક વાહનો પર 5% ટેક્સ છૂટની જાહેરાત કરી છે. આનાથી ટેક્સ દર ઘટીને માત્ર 1% થઈ ગયો છે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

નાગરિકો હવે વાહન 4.0 પોર્ટલ દ્વારા તેમના ઇલેક્ટ્રિક વાહનોની ઓનલાઈન નોંધણી કરાવી શકે છે અને તેનો સીધો લાભ મેળવી શકે છે. આ નાગરિક-કેન્દ્રિત પહેલ હરિયાળા અને સ્વચ્છ ગુજરાત તરફ રાજ્ય સરકારનું એક પગલું છે.  ઉલ્લેખનીય છે કે, ગુજરાત સરકારે વર્ષ 2025-26ના બજેટમાં આ ટેક્સ ઘટાડા અંગે જાહેરાત કરી હતી. જેને હવે લાગુ કરવામાં આવી છે.

 

Related News

Icon