
Gir Eco-Sensitive Zone : ગીર ઇકો સેન્સેટિવ ઝોન મુદ્દે અમરેલી, જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લાના ખેડૂતોનો વિરોધ વધી રહ્યો છે. આ ત્રણેય જિલ્લામાં ઇકો ઝોન પ્રભાવિત ગામડાઓમાં ખેડૂતોના તાલુકા કક્ષાએ સંમેલન યોજાઈ રહ્યા છે. આજે ગીરગઢડા ખાતે મળેલા સંમેલન દરમિયાન કરશનબાપુએ સંબોધન કર્યું હતું, જેમાં તેમણે કહ્યું હતું કે જો સરકાર ઇકો ઝોન સંપૂર્ણ નાબૂદ ન કરે તો તેઓ દેહત્યાગ કરશે. જુઓ આ વીડિયો :