Home / Gujarat / Junagadh : Proceeding under GUJCTOC against Hansa Solanki wife of Raju Solanki

JUNAGADH : રાજુ સોંલકીની પત્ની હંસા સોલંકી પર GUJCTOC હેઠળ કાર્યવાહી

JUNAGADH : રાજુ સોંલકીની પત્ની હંસા સોલંકી પર GUJCTOC હેઠળ કાર્યવાહી

Junagadh News : જુનાગઢમાં દલિત નેતા રાજુ સોલંકી અને તેના પુત્ર સંજય સોલંકી પર  GUJCTOC હેઠળ કાર્યવાહી કરવામાં આવી હતી. આ બંને હાલ જેલમાં છે. હવે  રાજુ સોંલકીની પત્ની હંસા સોલંકી પર GUJCTOC દાખલ કરવામાં આવ્યો છે.  હંસા સોલંકી પર 5 જેટલા વિવિધ ગુનાઓ નોંધાયેલા છે. કોઈ મહિલા પર  GUJCTOC હેઠળ કાર્યવાહી કરવામાં આવી હોય એવો જુનાગઢ જિલ્લાનો આ પ્રથમ કેસ છે. જુનાગઢમાં હંસા સોલંકી ઉપરાંત  નસરુદ્દીન ઉર્ફે નસરો ડાડો વિરુદ્ધ પણGUJCTOCનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. 

 

LockIcon
lock News Banner
પ્રીમિયમ મેમ્બર શિપ હોય, તો લોગીન કરો
DB QR Code
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો LockIcon LockIcon

Icon