
Source : test
સુરતમાંપ્રી યોગા ડે સેલબ્રેશન કરવામાં આવ્યું હતું. વિશ્વ યોગ દિવસ પૂર્વે ઉમરા વિસ્તારમાં આવેલા કોમ્યુનિટી હોલ ખાતે પ્રી યોગા લડે સેલિબ્રેશનમાં મોટી સંખ્યામાં મહિલાઓ હાજર રહી હતી. એક સરખા કપડા પહેરીને મહિલાઓએ અલગ અલગ યોગના આસન કર્યા હતાં. સાથે જ યોગથી મળતી તન-મનની શાંતિ અંગે લોકોને માહિતગાર કરવાની સાથે જાગૃતિ ફેલાવવા પ્રયાસ કર્યો હતો. યોગ કરવાથી અનેક ફાયદાઓ થાય છે તેમજ જીવનમાં બદલાવ આવે છે તેવો સંદેશ આપવામાં આવ્યો હતો. 111
04:01 PM (1 week ago)
testest
sadfsdafsadf
04:01 PM (1 week ago)
test
sdfsdfsda