Home /
Gujarat
/ Rajkot
: Rajkot businessman digitally arrested by giving identity of fake ED officer
રાજકોટના વેપારીને EDના નકલી અધિકારીની ઓળખ આપી ડિજિટલ એરેસ્ટ કર્યા, 5 લાખથી વધુ રૂપિયા ઓનલાઈન પડાવ્યા
Last Update :
20 Nov 2025
Share With:
ગુજરાત રાજ્યમાં વધુ એક શખ્સ ડિજિટલ એરેસ્ટનો ભોગ બન્યા છે. રાજકોટના વેપારી ડિજિટલ અરેસ્ટનો ભોગ બન્યા છે..મળતા અહેવાલ પ્રમાણે આરોપીઓએ ડિજિટલ અરેસ્ટ કરી 5 લાખ 35 હજાર રૂપિયા પડાવી લીધા હતા.
ભારતને કોનાથી ફાયદો, અમેરિકા કે રશિયાથી? ભારત-રશિયાના સંબંધો છેક કોલ્ડવોર સમયના છે. ભારત સંરક્ષણ ક્ષેત્રમાં આત્મનિર્ભર ન હતું ત્યારે રશિયાએ ડિફેન્સ ટેક્નોલૉજી આપી હતી. ભારત-રશિયા વચ્ચે વર્ષોથી હથિયારો...ભારતને કોનાથી ફાયદો, અમેરિકા કે રશિયાથી? ભારત-રશિયાના સંબંધો છેક કોલ્ડવોર સમયના છે. ભારત સંરક્ષણ ક્ષેત્રમાં આત્મનિર્ભર ન હતું ત્યારે રશિયાએ ડિફેન્સ ટેક્નોલૉજી આપી હતી. ભારત-રશિયા વચ્ચે વર્ષોથી હથિયારો અને યુદ્ધસામગ્રીની આપલે થાય છે. બીજી તરફ અમેરિકી સાથેના સંબંધોમાં વ્યાપારી હિતો જોડાયેલા છે. અમેરિકાએ ભારતને ડિફેન્સ ટેક્નોલૉજી આપી નથી. ટ્રમ્પ ઈચ્છે છે કે, ભારત રશિયા પાસેથી ક્રૂડ ઓઈલ ખરીદવાનું બંધ કરીને અમેરિકન કંપનીઓ પાસેથી પેટ્રોલિયમ ખરીદે. ભારત ટેક્સ વગર અમેરિકન પ્રોડકટ માટે ભારતનું માર્કેટ ખોલી આપે એવી ટ્રમ્પની માગણી છે. ત્યારે સવાલ એ થાય છે કે ભારતને ખરેખર કોની સાથેના સંબંધોથી ફાયદો થશે?Read More