સાબરકાંઠાના વડાલી તાલુકાના મોરડ ગામમાંથી મોટા અહેવાલ સામે આવ્યા છે. જેમાં અજાણ્યા શખ્સે પીવાના પાણી માટે ઉપયોગ કરાતા કુવામાં ઝેરી કેમિકલ નાખ્યું હતું આ મામલે ખેતર માલિકે મામલતદારને લેખિત રજૂઆત કરી હતી. આમામલે મામલતદાર શું પગલાં લેશે તે હવે આવનારા દિવસોમાં જોવાનું રહ્યું છે.

