Home / Gujarat / Surat : Wireless mobile charging facility will be available

Surat News: આઠ સ્ક્રિન સાથેના લૂપ સિનેમામાં વાયરલેસ મોબાઈલ ચાર્જિંગની મળશે સુવિધા 

Surat News: આઠ સ્ક્રિન સાથેના લૂપ સિનેમામાં વાયરલેસ મોબાઈલ ચાર્જિંગની મળશે સુવિધા 

સુરતની સિને પ્રેમીઓને નવા સિનેમેટિક્સ એક્સપિરિયન્સ આપવા માટે લૂપ સિનેમાનો ઉમેરો થયો છે. આઠ સ્ક્રિન સાથેનું આ મલ્ટિપ્લેક્સ રિફ્રેશ, રિવ્યૂ અને રિપિટના સ્લોગન સાથે શરૂ કરવામાં આવ્યું છે. જેમાં ડોલ્બી સ્પીકર સાથે ડોલ્બી સાઉન્ડ એ સાઉન્ડ ક્લેરિટી ખાસ હશે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

લોકોની સુવિધાનું ધ્યાન રખાયું

અંશુલ ખુરાના અને અંકિતા ખુરાનાએ કહ્યું કે, આઠ સ્ક્રિન પર પિલ્મ જોવાનો એક નવો જ અનુભવ આપવા માટે પ્રયાસ કરવામાં આવ્યો છએ. સાઉન્ડની સાથે બે પ્રિમિયમ સ્ક્રિન હશે જયાં વાયરલેસ ચાર્જિંગની વ્યવસ્થા છે. પ્રથમવાર મલ્ટીપ્લેક્સમાં જ કોફી ઝોન અને હેલ્ધી ડેઝર્ટ પણ ઉપલબ્ધ હશે. સાથે જ લાઈવ કિચન પણ અહિં ઉપલબ્ધ કરાવવામાં આવ્યું છે. થ્રી લેયર પાર્કિંગની સુવિધા છે. 

Related News

Icon