
Last Update :
22 Oct 2024
Share With:
Surendranagar News : રાજ્યમાં વરસાદી વાતાવરણ વચ્ચે અનેક જગ્યાએ વીજળી પાડવાની ઘટના ઘટી છે. સુરેન્દ્રનગરની સી.યુ.શાહ મેડિકલ કોલેજ પર વીજળી પડી હતી. મેડિકલ કોલેજ પર વીજળી પાડવાની ઘટના કેમેરામાં કેદ થઇ છે. વીજળી પડવાના કારણે મેડિકલ કોલેજની છતને નુકસાન પહોચ્યું છે.