Khyati Hospital PMJAY Scam : PMJAY યોજના હેઠળ ખ્યાતિ હોસ્પિટલ દ્વારા ખોટા અને બિનજરૂરી ઓપરેશનના એક બાદ એક કેસ સામે આવી રહ્યા છે. હવે સુરેન્દ્રનગર જિલ્લાના બજાણા ગામના એક આધેડનું મોત થયું છે. આ આધેડનું ઓપરેશન ખ્યાતિ હોસ્પિટલમાં કરવામાં આવ્યું હતું.