Home / Gujarat / Anand : The accused who raped and murdered a 7-year-old girl was hanged, Khambhat court gave a historic verdict

Anand: દુષ્કર્મ બાદ બાળકીની હત્યા કરનારા આરોપીને ખંભાત કોર્ટે આપ્યો આવો ઐતિહાસિક ચુકાદો

Anand: દુષ્કર્મ બાદ બાળકીની હત્યા કરનારા આરોપીને ખંભાત કોર્ટે આપ્યો આવો ઐતિહાસિક ચુકાદો

Khambhat Sessions Court: આણંદ જિલ્લાના ખંભાત સેશન્સ કોર્ટે આજે પોતાના મહત્ત્વના ચુકાદો આપતા સાત વર્ષની બાળકી પર દુષ્કર્મ આચરી હત્યા કરનાર આરોપી અર્જુન ઉર્ફે દડો અંબાલાલ ગોહેલને ફાંસીની સજા ફટકારી છે. નોંધનીય છે કે, વર્ષ-2019માં બનેલી આ ઘટનામાં આરોપીએ લાલચ આપીને બાળકીને લઈ ગયો હતો. ત્યારબાદ તેણે બાળકી પર દુષ્કર્મ આચર્યું અને તેની હત્યા કરી હતી. કેસની સુનાવણી દરમિયાન સરકારી વકીલ રઘુવીર પંડ્યાએ મજબૂત દલીલો રજૂ કરી હતી.

 

LockIcon
lock News Banner
પ્રીમિયમ મેમ્બર શિપ હોય, તો લોગીન કરો
DB QR Code
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો LockIcon LockIcon

Icon