Home / Gujarat / Devbhoomi Dwarka : horrific accident occurred between truck and bike in Dwarka, two people died in accident

દ્વારકામાં ટ્રક અને બાઇક વચ્ચે થયો ગમખ્વાર અકસ્માત, બે લોકોના કમકમાટીભર્યા મોત

દ્વારકામાં ટ્રક અને બાઇક વચ્ચે થયો ગમખ્વાર અકસ્માત, બે લોકોના કમકમાટીભર્યા મોત

દેવભૂમિ દ્વારકાના ખંભાળિયા-પોરબંદર હાઈવે પર ટ્રક અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો છે, જેમાં બાઈક સવાર બે લોકોના કરૂણ મોત નીપજ્યા છે. આ અકસ્માત એટલો ભયંકર હતો કે, ટ્રક નીચે ફસાયેલા લોકોને બહાર કાઢવા માટે ભારે જહેમત ઉઠાવવી પડી હતી. ટ્રકની નીચે ફસાયેલા મૃતદેહોને બહાર લાવવા માટે ખંભાળિયાની ફાયર વિભાગની ટીમ અને સ્થાનિક પોલીસ ઘટના સ્થળ પર પહોંચી હતી. 

 

LockIcon
lock News Banner
પ્રીમિયમ મેમ્બર શિપ હોય, તો લોગીન કરો
DB QR Code
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો LockIcon LockIcon

Icon