Home / India : Karnataka: 5-year-old girl murdered after attempted rape, accused killed in encounter

Karnataka:  5 વર્ષની બાળકી સાથે દુષ્કર્મના પ્રયાસ બાદ હત્યા, આરોપી એન્કાઉન્ટરમાં ઠાર

Karnataka:  5 વર્ષની બાળકી સાથે દુષ્કર્મના પ્રયાસ બાદ હત્યા, આરોપી એન્કાઉન્ટરમાં ઠાર

કર્ણાટક રાજ્યના હુબલીમાં પાંચ વર્ષની બાળકીના અપહરણ અને હત્યાના આરોપીને પોલીસે એન્કાઉન્ટરમાં ઠાર માર્યો છે. રિપોર્ટ અનુસાર, આરોપીએ માસૂમ સાથે દુષ્કર્મનો પ્રયાસ પણ કર્યો હતો. મળતી માહિતી અનુસાર, હુબલીના અશોકનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આ ઘટના બની અને બાળકીનો મૃતદેહ એક નિર્જન ઈમારતમાં મળ્યો હતો.

 

LockIcon
lock News Banner
પ્રીમિયમ મેમ્બર શિપ હોય, તો લોગીન કરો
DB QR Code
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો LockIcon LockIcon

Icon