
ગુજરાત રાજ્યના 13 IAS અધિકારીઓની બદલીઓની બદલી કરવામાં આવી છે. રાજકોટ કલેકટર પ્રભાવ જોશીની બદલી કરવામાં આવી છે. જુનાગઢ મનપા કમિશનર ઓમ પ્રકાશ રાજકોટના નવા કલેક્ટર બનાવાયા છે.
- શહેરી વિકાસ સચિવ અશ્વિની કુમારની બદલી
- એમ. થેન્નારસન બન્યા નવા શહેરી વિકાસ સચિવ
- અશ્વિની કુમાર યુથ સ્પોર્ટ્સના સચિવ તરીકે નિમાયા
- રમેશમીના બન્યા પોર્ટ અને ટ્રાન્સપોર્ટના સચિવ
- મીલિંદ તોરવણે પંચાયત સચિવ તરીકે નિમાયા
- રાજકોટ કલેક્ટર પ્રભાવ જોશી ટુરિઝમ વિભાગમાં એમડી બન્યા
- ઓમ પ્રકાશ બન્યા રાજકોટના નવા કલેક્ટર
- પંચમહાલના કલેક્ટર આશિષ કુમારની પણ બદલી
- આશિષ કુમારની આદિજાતી વિકાસ બોર્ડમાં બદલી
- જૂનાગઢના મ્યુ. કમિશનર બન્યા તેજસ પરમાર
- આરતી કવરને નાણા વિભાગનો વધારાનો ચાર્જ સોંપાયો
- જેનુ દેવાનને મધ્ય ગુજરાત વિજ કંપનીનો ચાર્જ સોંપાયો
- નર્મદાના DDO તરીકે રાજ સુથારની નિમણૂંક