Home / India : Protests over demolition of Jain temple in Vile Parle, Mumbai

VIDEO: મુંબઇમાં જૈન સમાજ રસ્તા પર ઉતર્યો, 90 વર્ષ જૂનું મંદિર તોડવામાં આવતા વિરોધ

મુંબઇના વિલે પાર્લેમાં 90 વર્ષ જૂના દિગંબર જૈન મંદિરને BMC દ્વારા તોડવાની કાર્યવાહી વિરૂદ્ધ જૈન સમાજમાં ભારે રોષ છે. 16 એપ્રિલે મુંબઇના વિલેપાર્લે વિસ્તારમાં આવેલા એક જૈન મંદિર પર BMCએ તોડી નાખ્યુ હતુ. આ કાર્યવાહી વિરૂદ્ધ જૈન સમાજના લોકોએ સવારે સાડા 9 વાગ્યે સાઇલન્ટ માર્ચ કાઢ્યું હતું જેમાં હજારોની સંખ્યામાં જૈન સમાજના લોકો સામેલ થયા હતા.

 

LockIcon
lock News Banner
પ્રીમિયમ મેમ્બર શિપ હોય, તો લોગીન કરો
DB QR Code
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો LockIcon LockIcon

Icon