Home /
India
: Will the internal dispute over imported candidates in Congress sink the party?
કોંગ્રેસને વધુ બે બેઠકો પર પડશે ફટકો!, આયાતી ઉમેદવારોને લઈને આંતરિક વિવાદ પાર્ટીને ડુબાડશે?
Last Update :
20 Nov 2025
Share With:
કોંગ્રેસે આમ આદમી પાર્ટી (AAP) સાથે ગઠબંધન કરીને મતનું વિભાજન અટકાવવાની વ્યવસ્થા ભલે કરી હશે, પરંતુ દિલ્હીમાં પાર્ટીને મળેલી ત્રણમાંથી બે બેઠકો પર ઝઘડાની શક્યતાને બિલકુલ નકારી ન શકાય.
લગેજ પર લગામ: હા કે ના ? રેલવે મિનિસ્ટર અશ્વિની વૈષ્ણવે જણાવ્યા મુજબ, સેકન્ડ ક્લાસમાં યાત્રા કરનાર યાત્રીઓએ 35 કિલોથી વધારેના સામાન પર, ફર્સ્ટ ક્લાસ અને એસી ટુ-ટાયરના યાત્રીઓ માટે 50 કિલો કરતાં વધારાન...લગેજ પર લગામ: હા કે ના ? રેલવે મિનિસ્ટર અશ્વિની વૈષ્ણવે જણાવ્યા મુજબ, સેકન્ડ ક્લાસમાં યાત્રા કરનાર યાત્રીઓએ 35 કિલોથી વધારેના સામાન પર, ફર્સ્ટ ક્લાસ અને એસી ટુ-ટાયરના યાત્રીઓ માટે 50 કિલો કરતાં વધારાના સામાન પર અને સ્લીપર ક્લાસના યાત્રીઓએ 40 કિલોથી વધારાના સામાન લઈ જવા પર એક્સ્ટ્રા ચાર્જ ચુકવવો પડશે. તમને શું લાગે છે-Read More
ભારતને કોનાથી ફાયદો, અમેરિકા કે રશિયાથી? ભારત-રશિયાના સંબંધો છેક કોલ્ડવોર સમયના છે. ભારત સંરક્ષણ ક્ષેત્રમાં આત્મનિર્ભર ન હતું ત્યારે રશિયાએ ડિફેન્સ ટેક્નોલૉજી આપી હતી. ભારત-રશિયા વચ્ચે વર્ષોથી હથિયારો...ભારતને કોનાથી ફાયદો, અમેરિકા કે રશિયાથી? ભારત-રશિયાના સંબંધો છેક કોલ્ડવોર સમયના છે. ભારત સંરક્ષણ ક્ષેત્રમાં આત્મનિર્ભર ન હતું ત્યારે રશિયાએ ડિફેન્સ ટેક્નોલૉજી આપી હતી. ભારત-રશિયા વચ્ચે વર્ષોથી હથિયારો અને યુદ્ધસામગ્રીની આપલે થાય છે. બીજી તરફ અમેરિકી સાથેના સંબંધોમાં વ્યાપારી હિતો જોડાયેલા છે. અમેરિકાએ ભારતને ડિફેન્સ ટેક્નોલૉજી આપી નથી. ટ્રમ્પ ઈચ્છે છે કે, ભારત રશિયા પાસેથી ક્રૂડ ઓઈલ ખરીદવાનું બંધ કરીને અમેરિકન કંપનીઓ પાસેથી પેટ્રોલિયમ ખરીદે. ભારત ટેક્સ વગર અમેરિકન પ્રોડકટ માટે ભારતનું માર્કેટ ખોલી આપે એવી ટ્રમ્પની માગણી છે. ત્યારે સવાલ એ થાય છે કે ભારતને ખરેખર કોની સાથેના સંબંધોથી ફાયદો થશે?Read More