Home / India : Vice President Jagdeep Dhankhar gave this message to the constitutional institutions of the country, read

ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે દેશની બંધારણીય સંસ્થાઓને આપ્યો આવો મેસેજ, વાંચો

ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે દેશની બંધારણીય સંસ્થાઓને આપ્યો આવો મેસેજ, વાંચો

Vice President Jagdeep Dhankhar: ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ એક દિવસ માટે લખનઉના પ્રવાસે ગયા છે. જાનકીપુરમ સ્થિત એકેટીયુમાં આયોજિત યુપીના રાજ્યપાલ આનંદીબહેન પટેલના જીવન પર આધારિત પુસ્તક 'ચુનોતિયા મુઝે પસંદ હેં'ના વિમોચનના કાર્યક્રમમાં જગદીપ ધનખડે જોડાયા હતા. આ દરમિયાન મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, નાયબ મુખ્યમંત્રી બ્રજેશ પાઠક અને કેશવ પ્રસાદ મૌર્ય, વિધાનસભા અધ્યક્ષ સતીશ મહાના અને ભૂતપૂર્વ રાજ્યપાલ કલરાજ મિશ્રા સહિત કેબિનેટ મંત્રીઓ હાજર રહ્યા હતા. તેમજ સ્વામી ચિદાનંદ સરસ્વતી પણ તેમની સાથે રહ્યા હતા.

 

LockIcon
lock News Banner
પ્રીમિયમ મેમ્બર શિપ હોય, તો લોગીન કરો
DB QR Code
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો LockIcon LockIcon

Icon