Home / Gujarat / Surat : comrade societies turned into bats for 3 days

VIDEO: Suratના કામરેજની સોસાયટીઓ 3 દિવસથી બેટમાં ફેરવાઈ, પૂલનું ભંગાણ થતાં રસ્તા બંધ

સુરતમાં 3 દિવસથી અરાધાર વરસાદ વરસી રહ્યો છે. જેના પગલે ખાડીઓના પાણી સોસાયટીમાં ઘુસી ગયા છે. ત્યારે નનસાડ રોડ કામરેજમા આવેલા ઓમ નગર સોસાયટી છેલ્લા 3 દિવસથી કમર સુધી પાણીમાં ગરકાવ છે. જે ખાડીની એકદમ નજીક છે. તેમના પૂલમાં ભંગાણ થયેલું છે. જે ઓમ નગરના રહેવાસી માટે એક જ રસ્તો છે. પૂલનું ગાબડું વધતું જાય છે. બીજો રસ્તો જે રાજેશ્વરી સોસાયટી વાળાઓએ બંધ કરી દીધો છે. ઓમ નગરના રહીશોને તકલીફમાથી ઉગારવા માટે લોકો આજીજી કરી રહ્યાં છે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store
Related News

Icon