Home / Gujarat / Banaskantha : 20 tourists from Palanpur stranded in Jammu and Kashmir return to their hometown

VIDEO: જમ્મુ કાશ્મીરમાં ફસાયેલા પાલનપુરના 20 પ્રવાસીઓ માદરે વતન પરત ફર્યા, સર્જાયા ભાવુક દ્રશ્યો

જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલા બાદ ઘણા પ્રવાસીઓ ત્યાં ફસાયા હતા. હાલની પરિસ્થતિમાં ધીરે ધીરે તે પોતાના માદરે વતન પરત ફરી રહ્યા છે. આ હુમલા પહેલા કાશ્મીરના અનેક વિસ્તારમાં ભારે વર્ષા અને ભૂસ્ખલનની ઘાટણ બની હતી. જેમાં પાલનપુર અને ગાંધીનગરના 50 જેટલા પ્રવાસીઓ ફસાયા હતા. જો કે હાલ 6 દિવસ બાદ પોતાને વતન પરત ફરતા ભાવાત્મક દ્રશ્યો સર્જાયા હતા. 

 

LockIcon
lock News Banner
પ્રીમિયમ મેમ્બર શિપ હોય, તો લોગીન કરો
DB QR Code
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો LockIcon LockIcon

Icon