અક્ષય કુમારની ફિલ્મ કેસરી 2 થિયેટરોમાં ચાલી રહી છે. આ ફિલ્મને ખૂબ જ સારા રિવ્યુ મળ્યા છે. ફિલ્મની શરૂઆત સારી રહી. કેસરી 2 એ પહેલા દિવસે 7.75 કરોડ રૂપિયાની કમાણી કરી. હવે બીજા દિવસે ફિલ્મના કલેક્શનમાં વધારો જોવા મળ્યો છે. અહીં જાણો કેસરી 2ના બોક્સ ઓફિસ કલેક્શન...

