મીઠું રસોડામાં આવશ્યક અંગ છે. મીઠું એક એવો મસાલો છે, જેના વિના કોઈપણ વાનગીનો સ્વાદ અધૂરો રહે છે. જ્યોતિષ અને વાસ્તુના દૃષ્ટિકોણથી, મીઠાના કેટલાક ઉપાયો વ્યક્તિના ભાગ્યને ચમકાવી શકે છે. વાસ્તુશાસ્ત્રમાં મીઠું રાખવાના કેટલાક નિયમો જણાવવામાં આવ્યા છે, જેને ધ્યાનમાં રાખીને તમે જીવનમાં ઘણી સમસ્યાઓથી છુટકારો મેળવી શકો છો. ચાલો જાણીએ વાસ્તુશાસ્ત્રમાં આ વિષય પર શું કહેવામાં આવ્યું છે?

