Home / India : Three killed in landslide at army camp in Sikkim

સિક્કિમમાં આર્મી કેમ્પ ખાતે ભૂસ્ખલનમાં ત્રણ લોકોના મોત, 9 સૈનિકો ગુમ

સિક્કિમમાં આર્મી કેમ્પ ખાતે ભૂસ્ખલનમાં ત્રણ લોકોના મોત, 9 સૈનિકો ગુમ

Sikkim Landslide: પૂર્વોત્તર ભારતના રાજ્યોમાં વરસાદ અને ભૂસ્ખલનથી ભારે તબાહી મચી ગઈ છે. રવિવાર (01 જૂન, 2025) સાંજે સિક્કિમમાં એક આર્મી કેમ્પમાં ભૂસ્ખલનમાં કેટલાક સૈનિકો સહિત ત્રણ લોકોના મોત થયા છે. મૃતકોની ઓળખ હજુ સુધી થઈ નથી. એવું કહેવામાં આવી રહ્યું છે કે, આ ભૂસ્ખલનમાં સેનાના નવ સૈનિકો પણ ગુમ છે, જેમની શોધખોળ ચાલુ છે.

 

LockIcon
lock News Banner
પ્રીમિયમ મેમ્બર શિપ હોય, તો લોગીન કરો
DB QR Code
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો LockIcon LockIcon

Icon