Home / Lifestyle / Recipes : Make these dishes for Diwali Party at home

Diwali 2024 / દિવાળી પાર્ટી માટે ઝટપટ બનાવી શકો છો આ વાનગીઓ, બજારમાંથી મંગાવવાની જરૂર નહીં પડે

Diwali 2024 / દિવાળી પાર્ટી માટે ઝટપટ બનાવી શકો છો આ વાનગીઓ, બજારમાંથી મંગાવવાની  જરૂર નહીં પડે

દર વર્ષે દિવાળીનો તહેવાર આસો મહિનાની અમાસના દિવસે ઉજવવામાં આવે છે. આ વર્ષે દિવાળી 31મી ઓક્ટોબરે આવી રહી છે. બજારોમાં દિવાળીનો ઉત્સાહ અત્યારથી દેખાઈ રહ્યો છે. દિવાળીના દિવસે માત્ર પૂજા જ નથી કરવામાં આવતી, પરંતુ ઘણી જગ્યાએ તહેવાર પહેલા દિવાળી પાર્ટીનું આયોજન પણ કરવામાં આવે છે. જો તમે પણ આ દિવસોમાં ઘરે દિવાળી પાર્ટીનું આયોજન કર્યું છે અને મહેમાનને પીરસવા માટેni વાનગીઓને લઈને મૂંઝવણમાં છો, તો તમારી આ મૂંઝવણ દૂર કરવા માટે અમે કેટલાક સરળ અને સ્વાદિષ્ટ વિકલ્પો લાવ્યા છીએ. આ વાનગીઓ તમે ઘરે જ બનાવી શકો છો. તેને બજારમાંથી મંગાવવાની જરૂર નહીં પડે. 

લીલા વટાણાની ટિક્કી

તમે આલુ ટિક્કી તો ઘણી ખાધી છે, પણ શું તમે ક્યારેય લીલા વટાણાની ટિક્કી ચાખી છે? તમને જણાવી દઈએ કે, તેની ગણતરી ખૂબ જ સ્વાદિષ્ટ અને હેલ્ધી સ્નેક્સમાં થાય છે જે બાળકોથી લઈને મોટાઓ સુધી દરેકને પસંદ હોય છે. લીલા વટાણાની ટિક્કી માત્ર સ્વાદિષ્ટ જ નથી હોતી પણ પોષક તત્વોથી પણ ભરપૂર હોય છે. આવી સ્થિતિમાં, તમે દિવાળી પાર્ટીમાં આ ટિક્કી બનાવીને બધાને ખુશ કરી શકો છો.

પ્રીમિયમ મેમ્બર શિપ હોય, તો લોગીન કરો.