દૂધી એક એવું શાક છે જેને ઉનાળામાં ખાવાની ભલામણ કરવામાં આવે છે. કારણ છે તેના ગુણ જે આ ઋતુમાં શરીરને અંદરથી ઠંડુ રાખે છે. સ્વાદિષ્ટ શાકભાજી સિવાય તમે તેમાંથી ખીર અને હલવો પણ બનાવી શકો છો. જો તેમાં કેટલાક ડ્રાયફૂડ ઉમેરવામાં આવે તો તે વધુ હેલ્ધી અને ટેસ્ટી બની શકે છે. જેને જો વહેલી સવારે ખાવામાં આવે તો તે ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે. જાણો દૂધીનો હલવો બનાવવાની રેસીપી.

