ઉત્તરાખંડ ભારતનું એક સુંદર રાજ્ય છે, જ્યાં ઘણી બધી ખીણો (વેલી) આવેલી છે. આ ખીણો એટલી સુંદર છે કે દરેક વ્યક્તિએ એકવાર તો અહીંની મુલાકાત લેવી જ જોઈએ. આજે આપણે ઉત્તરાખંડની પાંચ સૌથી સુંદર ખીણો વિશે વાત કરીશું. અહીંનો નજારો જોયા પછી તમને ખૂબ જ સારું લાગશે અને તમે તમારો રોજનો થાક ભૂલી જશો. ચાલો જાણીએ આ સુંદર જગ્યાઓ વિશે.

